૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji

૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji

૯ પ્રકારના શાકભાજી થી બને છે પાવ ભાજી Pav bhaji is made from 9 types of vegetables somnath pavbhaji
#PavBhaji #BestPavBhaji #HealthyPavbhaji



આજે આપણે ખાસ પાવ ભાજી, આમ તો શાકભાજી ની ભાજી કહી શકાય એકદમ લાજવાબ પાવ ભાજી ખાવા આવ્યા. આજ ની આ સફરની શરૂઆત આમ તો સવારથી થયી. સવારે ૯ વાગે અહ્યા રીક્ષા શુભાજી લઇ ને આવી જાય. દરેક સોમનાથ પાવભાજી વાળા ભાઈઓ એને ધોઈને સુધારે અને પછી બાફવા મૂકે અને કાચી ભાજી બને. પછી એનો વઘાર થાય અને લાઈન માં ઉભા રહી ને બુક કરાવે એવા ગ્રાહક ભાઈઓને આપે.
જો ટેસ્ટની વાત કરવામાં આવે તો અત્યારસુધી માં મેં જેટલી પાવભાજી ખાધી છે એમાં બેસ્ટ કહી શકાય. એકદમ જ યુનિક અને સારી બનાવે છે.

ભાજી ની જો વાત કરવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ અને એ પણ બટેટા, ટામેટા, વટાણા, ફ્લાવર, રીંગણ, દૂધી, ગુવાર, સુરણ, આદુ, કાંદા, લસણ અને શુદ્ધ મસાલાનું મિશ્રણ કરીને બનાવામાં આવે છે.એટલે સબ્જી ભાજી કહી શકાય.
આ સિવાય અહ્યા મંચૂરિયમ પણ બને છે, એ પણ કોઈ જાતના કેમિકલ વગર
અને રાઈસ એકવાર ખાવ તમે કહેશો ડ્રાયફ્રુટ થી ભરપૂર
સીંગતેલ વાપરે છે

આજે આખો દિવસ રવિવાર અહ્યા વિડીયો બનાવ્યો
ખુબ આનંદ કર્યો અને અહ્યા ના લોકો પણ સારા છે
પૂરો વિડીયો રેસિપી સાથે ઉતારવા દીધો.

Somnath Pavbhaji
Lalita chokdi
Katargam
Surat

Contact number
9714284251



Hello,
Welcome to our youtube channel The Pakka Foodie

Other social links:
Facebook
https://www.facebook.com/thepakkafoodie/
Instagram
https://www.instagram.com/thepakkafoodie/

The Pakka FoodieGujaratiHindi

Post a Comment

0 Comments